વાવરડા ગામની વાડીમાં બે સિંહબાળ અને સિંહણ તરસ છીપાવવા આવી, વીડિયો વાઇરલ

DivyaBhaskar 2020-02-05

Views 735

ઉના:ઉનાના વાવરડા ગામની સીમમાં એક વાડીમાં પાણી ભરેલી કુંડીમાં તરસ છીપાવવા એક સિંહણ અને બે સિંહબાળ આવ્યા હતા પરંતુ પાણી પીવે તે પહેલા જ ત્રણેય ભાગી ગયા હતા આ વીડિયો વાડી માલિકે પોતાના મોબાઇલમાં ઉતારી
સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો આ સમગ્ર ઘટનાને સ્થાનિકે કેમેરામાં કેદ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS