Swiftને પછાડી Alto નંબર -1,જાણો વધુ વેચાતી Top:10 કારો વિશે

DivyaBhaskar 2019-07-09

Views 1.2K

કારોના વેચાણને લઈ જૂન મહિનાના આંકડાઓ સામે આવ્યા છેTop:10 વેચાતી કારોમાં 7 કારોમાંથી Maruti Suzikiની છેમે-2019માં Maruti Suzikiની Swiftનો બજાર પર કબ્જો હતો અને વેચાણની દ્રષ્ટિએ આ કાર નંબર-1 હતીજોકે જૂનમાં ફરી કોમનમેનની કાર કહેવાતી Maruti Suzuki Alto નંબર-1 પર આવી ગઈ છેતો ચાલો જોઈએ કે કઈ દસ કારો છે જે
લોકોની પસંદ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS