બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેની ફિલ્મો કરતા કાર્તિક આર્યન સાથે તેની રિલેશનશીપને લઈને વધુ ચર્ચામાં રહે છે ત્યારે સારા સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જે તેની ફિલ્મ ‘કેદારનાથ’ના ‘સ્વીટહાર્ટ’સોંગ પરનો છે વ્હાઇટ લખનવી કુર્તા પ્લાજોમાં સારા ક્યૂટ લાગી રહી છે