આજે દેશ સેના દિવસની ઉજવણી કરી રહ્યો છેસેના દિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં પરેડનું આયોજન કરાયું હતુંજેમા સેનાના જવાનોએ તાકાતનું પ્રદર્શન કર્યું હતુંઆર્મી ચીફે સંબોધન વખતે કહ્યું કે ‘ભવિષ્યના યુદ્ધ માટે સેના તૈયાર છે’ જનરલ નરવણે કહ્યું કે,ભારતીય સેના યુદ્ધ સંગઠન અથવા રાષ્ટ્રીય શક્તિનું સાધન નથીતેનું દેશમાં એક વિશેષ સ્થાન છે ચીન પાકિસ્તાન સરહદ પર તહેનાત સૈનિકો અને કાશ્મીરમાં ‘પ્રોક્સી વોર’લડનારાઓએ સતર્ક રહેવું જોઈએ જવાનોની તમામ જરૂરિયાતો કોઈ પણ કિંમતે પુરી કરવામાં આવશે