CM ભૂપેન્દ્ર પટેલે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ની શરુઆત કરાવી

Sandesh 2022-07-05

Views 140

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 5 થી 19 જુલાઈ સુધી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નીકાળવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેના ઈવેન્ટ સેન્ટરથી શુભારંભ કરાવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS