રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સરકારનું રાજીનામું આપ્યું

Sandesh 2022-12-09

Views 959

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું છે. જેમાં મુખ્યમંત્રી અને તેમની કેબિનેટનું પણ રાજીનામું પડ્યું છે. તથા કેરટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. આ પ્રસંગે હર્ષ

સંઘવી, પંકજ દેસાઈ હાજર રહ્યાં છે. તેમજ 12 ડિસેમ્બરે નવા મુખ્યમંત્રીની શપથવિધિ યોજાવાની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS