અમદાવાદમાં વધુ એક મસમોટો ભુવો પડ્યો

Sandesh 2022-07-17

Views 94

અમદાવાદમાં ભુવો પડવાની ઘટનાઓ યથાવત છે, ત્યારે વસ્ત્રાલ ભુવો પડવાની ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અહીં કોઈ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS