નાગલોકની નગરી । મેળામાં જ્યાં જુઓ ત્યાં તમામ પાસે સાપ

Sandesh 2022-07-19

Views 159

આમ તો સાપનું નામ સાંભળીને જ ધ્રુજારી છુટી જાય છે, જોકે આજે અમે તમને એવી હકીકત જણાવીશું કે, તે સાંભળીને જ તમારી ધ્રુજારી છુટી જશે. બિહારના સમસ્તીપુરમાં સાપનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જ્યાં નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધાઓના હાથમાં, મોઢમાં, નદીમાં, જ્યાં જુઓ ત્યાં સાપ જ સાપ જોવા મળી રહ્યા છે. તો જોઈઓ શરીર અને મનમાં ધ્રુજારી ઉભી કરી દેતો સંદેશ વિશેષનો “નાગલોક”નો અહેવાલ.....

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS