અમદાવાદમાં ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી. જેમાં અતિ સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરી અને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી શરૂ કર્યો ખેલ.. ઘરમાં સંતાઈને બેઠેલા બે શખ્સોએ વેપારીને બળાત્કારના કેસ કરવાની ધમકી આપી. રૂપિયા પાંચ લાખની માંગ કરી. ત્યારે શુ છે સમગ્ર મામલો અને કોણ છે આ ટોળકી જોઈએ