પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રચારમાં લાગ્યા છે. જેમાં ટિકિટ કપાયા બાદ નીતિન પટેલ પ્રચારમાં જોડાયા છે. તેમાં કડી બેઠક પર નીતિન પટેલે પ્રચાર શરૂ કર્યો છે. તેમજ
નીતિન પટેલે લોકોને વચન આપ્યું છે. હું હોદ્દા પર હોઉ કે ન હોઉ એ મહત્વનું નથી. હોદ્દો એક માધ્યમ છે, સત્તા એક સાધન છે.