યૂપીના ફિરોઝાબાદમાં આગમાં 6 લોકોના મોત, મૃતકોમાં 4 બાળકોનો સમાવેશ

Sandesh 2022-11-30

Views 160

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના પાઢમના મુખ્ય બજારમાં આવેલી એક દુકાન અને તેની ઉપર બનેલા મકાનમાં મંગળવારે મોડી સાંજે આગ લાગી હતી, જેમાં છ લોકોના મોત થયા હતા. ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું હતું કે, દુકાનની ઉપર બનેલા ઘરમાં એક જ પરિવારના નવ લોકો આગમાં દાઝ્યા હતા. જેમાંથી ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે."

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS